એક ગણિતશાસ્ત્રી એ એક કવિને પૂછ્યું કે *પ્રેમ,લાગણી અને ભક્તિનો સરવાળો કરીએ તો શું મળે???*

કવિએ સરસ જવાબ આપ્યો
*રાધા, રુકમણી અને મીરાં એક સાથે મળે.*

English Good Evening by Parmar Vanrajsinh : 111165522

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now