Amit Nahierwala 8 year ago

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ, ઘણા સમયે મળ્યો છે તો સુખદુખ જાણી લઈએ, ગમ હોય તારા દિલમાં,તો દોસ્ત દર્દ મને ઉપડે, ખુશી ના માહોલમાં, તો દોસ્ત તું જ મને સાંભરે, તારી જીતમાં મારી જીત, તારી હારમાં મારી હાર, તારા માંટે તો દોસ્ત દુનિયા આખીથી લઉં હું વેર, પ્રેમ વરસે તારો અનરાધાર,દિલને તારોજ આધાર, તું મળેના કોઈક વાર,તો ફેલાય બધે જ અધાર, તું મારા જીવનનો પ્રકાશ,તું ખુશી ભર્યો સહવાસ, તું મારા હૈયાની હળવાશ,તું મારી આંખોની ભીનાશ, તું ના હોય આસપાસ,તો દિલને તારો જ આભાસ, દિલને તારી જ આશ,તું રહે હમેશા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now