નામ :પીંકી મહેતા શાહ"દિશા "
શહેર: અમદાવાદ .
સાહિત્યિક પ્રવૃતિ: લેખન .
અહી મેં મારી સાહિત્યિક પ્રવૃતિ વિષે જણાવેલ છે.
"તોફાની તાંડવ" મા મારી રચના છપાઈ છે
"તોફાની તાંડવ"તરફ થી 2017 મા સાહિત્ય સેવા એચિવમેન્ટ એવોર્ડ મળેલ છે
મારી સાહિત્ય યાત્રા ની શરૂઆત આકાશવાણી થી થયેલી.
આકાશવાણી મા મારા સ્વરચિત નાટક,લેખ,ચર્ચા પરિસંવાદ ,વાર્તા ,કવિતા અને
ઈન્ટરવ્યૂ....
સંગીત માં સંન્નિષા અને શ્રુતિદર્શન સાથે પ્રોગ્રામ કરેલ છે
ઓપન ગુજરાત કોમ્પીટીશન
મા 2 nd Price મળેલ.
અભિનય મા કલાદર્શન સંસ્થા સાથે મળી ઘણા પ્રોગ્રામ આપેલા છે.
દૂરદર્શન મા પ્રોગ્રામ આપેલ છે.
"કૂપળ નું જતન " મા મારી રચના છપાઈ છે
"કુસુમ"મા મારી રચના છપાઇ છે
શબ્દ શણગાર મા મારી કવિતા છપાઈ છે
સ્ટોરી મિરર મા 2018 મા બેસ્ટ ઓથર તરીકે નોમીનેટ થયેલ.
જયૂરી મા મેમ્બર છુ.
વિમેન્સ સ્પે કોમ્પીટીશન મા બેસ્ટ પોએટ નો એવોર્ડ મળેલ છે .
ગુજરાતિ ચેનલ ના દરેક ગેમ શો અને કૂકરી શો મા 2006, 2007 અને 2008 મા આવી ચૂકી છું.
હાલ એન્કર તરીકે મારા આને બહાર ના પ્રોગ્રામ કરુ છું.
લખવા મા ઘણા ગૃપ મા ભાગ લેતી હોઉ છું .
Gtpl chennal મા પ્રોગ્રામ આપેલ છે.
સંકલ્પ અને પહેલ મેગેઝીન મા લખુ છું. હાલ મા સ્ટોરી મિરર પર વુમન્સ ડે કોમ્પીટીશન મા કવિતા મા 1 st નં આવેલ છે.
Pinky meta shah "Disha"