આશાનો આધાર.....

જિંદગી ની ધારા પર બેસી ખુદ ને ખુદ નો આધાર બનાવા માંગુ છું આમતો જોયા છે ઘણા લોકો નિરાધાર એવા આ જિંદગી મા એટલેજ હું આજે એમની આશા નો આધાર બનવા માંગુ છું...

-- અમિત કુમાર

Gujarati Blog by Amit Nahierwala : 111164859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now