કઠણ હોય કે કપરી એવી શરત બની જાઉં,
મિલન કાજ રામના આજે ભરત બની જાઉં.
તું કહે કે રામ મળે જો વનવાસ એવો ભોગવ,
લે આ ક્ષણે વનવાસી પણ તરત બની જાઉં.

- *કૃષ્ણાંશ રાધે*

Gujarati Religious by Krishnansh Radhe : 111164766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now