સામેવાળા તરફથી જ્યારે ઘણાં સમય સુધી વાતચીત ન થાય,
તો સાહેબ એક કોલ કે #મેસેજ કરીને પુછી લેવું,
શું એ જીવતા છે..??

જો જીવતા હોય તો વિશ્વાસ માનો,
તમે ત્યાં મરી ચુક્યાં છો...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111164563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now