# kavyotsav 2


પાપા

માં ને માન આપો તમે
કહો છો કે માં તે માં બીજા બધા વગડાના વા પણ
માં ના હોય તો ઘર બગડે છે
પાપા ને પણ માન આપો
જેમ માં ને માન આપો છો
પાપા ના હોય તો જીંદગી બગડે છે

Gujarati Poem by Shreya Parmar : 111164524

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now