મારી માં
વરસાદ ના ટીપાં ને જોઈને યાદ આવે છે તારી
કોઈક દિવસ મારી આંખ ના આંસું તુ જ લૂછનારી
કોયલ ના ટહુકા સાંભળી ને યાદ આવે છે તારી
કોઈ દિવસ રડતા બાળકો ને તુ જ હસાવનારી
પહાડો જોઈને યાદ આવે છે તારી
કોઈક દિવસ તુ જ બાળકો નો પહાડ બનનારી
એક જ વાત કહુ છુ કે તુ જ છે માં અમારી
કેમ જતી રહી છોડી માં તુ મારી