વેદના સમજાય તો મન સ્મરણ તું મને રાખજે, ફરીથી પ્રવાસી બની "એકજ" તું આ માર્ગ પર પધારજે.
જર્જરીત કથળી ગયો હું તુંજ પદચિહ્ન સાચવી, દુર થી જાણીને નરસો નવો માર્ગ ના અપનાવજે.
વેદના સમજાય તો મન સ્મરણ તું મને રાખજે.
જુદા થયાં મારા કણ કણ વાટ જોવે તુંજને સ્પર્શવા, ગુજરતા જો ભીંજવે તુંજ નેન તો દુર્દશા ને મારી ધુળ ના સમજજે.
વેદના સમજાય તો મન સ્મરણ તું મને રાખજે. ફરીથી પ્રવાસી બની "એકજ" તું આ માર્ગ પર પધારજે. #એકજ