Gujarati Quote in Poem by Sonalba Vaghela

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav2 #કાવ્યોત્સવ૨
Subjects : Love, emotions, inspiration
બહાનું

હું રડું ને તુ હસાવી લે
એવી એક પલ આપીશ?
હું વરસું ને તું સમાવી લે
એવું એક ઝરણું બનીશ?
હું રિસાઉં ને તુ મનાવી લે
એવી એક યાદ બનીશ?
હું પડું ને તુ પકડી લે
એવી જીત બનીશ?
હું હારુ ને તું સંભાળી લે
એવી મારી દુનિયા બનીશ?
હું જાઉ ને તુ રોકી લે
એવું એક બહાનું આપીશ?
- સોનલ
#Love #emotions #inspiration #Poem

Gujarati Poem by Sonalba Vaghela : 111164245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now