??????? ?? જજ:હત્યા કોને કરી? ?
રાજેશ:મેં હત્યા કરી?
જજ:લાશ ક્યાં છે?
રાજેશ:લાશ મેં બાળી નાખી?
જજ: તે જગ્યા બતાવો જ્યાં લાશ બાળી નાખી.? ?
રાજેશ:તે જગ્યા મેં ખોદી નાખી.
જજ:ખોદેલી માટી ક્યાં છે?
રાજેશ:તેની મેં ઈટો બનાવી નાખી. ?
જજ: તો તે ઈટો બતાવો?
રાજેશ:તેનું મેં મકાન બનાવી નાખ્યું?
જજ:તો તે મકાન ક્યાં છે??
રાજેશ:મકાન ભૂકંપ માં પડી ગયું.?
જજ:તો તેનો કાટમાળ ક્યાં છે??
રાજેશ:તે મેં વેચી નાખ્યો?
જજ:કોને વેચ્યો?
રાજેશ:પાડોશી ને.?
જજ:પાડોશી ને બોલાવો?
રાજેશ:તે મરી ગયો.
જજ:કોણે માર્યો??
રાજેશ: મેં માર્યો.
જજ:તો લાશ ક્યાં છે??
રાજેશ: લાશ મેં બાળી નાખી.?
જજ: અરે બુદ્ધિ ના સરદાર ,તે હત્યા કરી છે કે સર્જિકલ starike ,હત્યા કબૂલ પણ કરતો જાય છે અને પુરાવા પણ નથી આપતો શુ મોદી નો ચેલો છે???? ???????