Gujarati Quote in Shayri by Rakesh Thakkar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ પાની દામ પર બિકને લગા હૈ,
કલ હવાઓં કી હૈ બારી, યાદ રખના.
(‘જળ એ જ જીવન છે’ સૂત્રને અપનાવવાનો વખત આવી ગયો છે. પર્યાવરણના સંતુલનને માનવસમાજે રફે દફે કરી નાખ્યું છે. શાયરે એ સામે લાલબત્તી ધરી છે. આપણે હવે ચેતી જઈશું ખરા?)

Gujarati Shayri by Rakesh Thakkar : 111163843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now