યાદ એ નથી,
જે ફક્ત એકલતામાં જ આવે, ને જાય.
યાદ તો એ છે સાહેબ,
જે ભરી મહેફીલમાં તમને 'એકલા' કરી જાય...!!
???

English Shayri by Himanshu Soni : 111163676

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now