તારો #ફોટો તો છે પણ બસ એક તારી જ કમી છે,
જોઇલે મારી આંખોમાં આજે પણ નમી છે,
કીધુ નથી કોઇને પણ ઘણી બધી વેદના સહી છે,
કેવી રીતે કહુ તને કે મારા જીવનમાં બસ એક તારી જ કમી છે...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111163581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now