દરેકનું પોતાનું આગવું સૌંદર્ય હોય છે. પથ્થરો ભલે સાવ મૂક લાગતા પરંતુ તેમની અનોખી આભા ચોક્કસ પ્રભાવિત કરી જાય છે.
વ્યક્તિના મૌનનું પણ આવુંજ કંઈક છે. ઘણું બોલતા વ્યક્તિ કરતા પરિસ્થિતી પ્રમાણે ચૂપ રહેતાનો પ્રભાવ અનેક ધણો વધી જાય છે...
રેખા પટેલ (વિનોદીની)
સૌ. ટ્વિટર