#kavyotsav -2
સબંધ એને કહેવ।ય જ્યં। ખ।મીઅો પણ સ્વીક।ર।ય બ।કી તો એ ન।મનું બંધન કહેવ।ય
પ્રેમ એને કહેવ।ય જ્યં। સર્મપણ હોય બ।કી તો એ અઢી અક્ષર નો શબ્દ કહેવ।ય
અાદર એને કહેવ।ય જ્યં। હક થી સન્મ।ન મળે બ।કી તો એ અન।દર કહેવ।ય
ઝઘડો એને કહેવ।ય જ્યં। સમ।ધાન હોય બ।કી તો એ વટ કહેવ।ય
સમજણ એને કહેવ।ય જ્યં। શબ્દો વિન। પણ તકલીફ સમજાય બ।કી તો એ ગેરસમજણ કહેવ।ય
- કવિત। પટેલ