તને એક નજરે જોતા જોતા
હું એક દાદર ચુકી ગયો
એક look શુ અપીયું તમે તમે
ને હું તીયાજ પીગળી ગયો...!!
તારી કલ્પના માં જીવતા જીવતા
હું વાસ્તવિકતા ભૂલી ગયો
એક સપનું શુ આવ્યુ તારું..!
પહેલી વાર જોયા પછી
સપનાઓ માં પણ તને જોતો રહિયો
તારા માં ખોવાય પછી
ખુદને તારી આખોમાં શોધતો રહિયો...
--- અમિત કુમાર