Gujarati Quote in Poem by GAURANG KUBAVAT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર જ હતી મને કે તમે જ છો છતા મે તમને ઇગ્નોર કર્યા,

વાત હતી જયાં દિલ ની તો એ કહી તમને નોટ કર્યા,

મળ્યા જ્યારે આપણે એકબીજા ને વિચારો પરસ્પર સાજા કર્યા,

જ્યારે કુતૂહલતાપૂર્વક નીરખતો નયન તેમના, ત્યારે બોલી ઉઠતો બે બોલ પ્રેમ ના,

જયારે તેમને લાગ્યું હશે કે આ શું વિચાર તો હશે મારા વિશે,

સાચું કહું, હું પણ એ જ વિચાર તો હતો તેમના વિશે,

પણ જયારે વાત ઇગ્નોર થી કન્ફર્મ સુધી પહોચી ગઇ,

ત્યારે કૈંક લાગ્યુ કે આ વાત મારા દેહ થી નિકળી બીજા દેહ ના દિલ સુધી પહોચી ગઇ,

એટલે જ તો મે કહ્યુ ખબર જ હતી મને કે તમે જ છો છતા મે તમને ઇગ્નોર કર્યા,

વાત હતી જયાં દિલ ની તો એ કહી તમને નોટ કર્યા,

જય ગુજરાત, જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.

Gujarati Poem by GAURANG KUBAVAT : 111162639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now