હર કહેંતા હરિ સાંપડે,

મન કહેંતા મળે મીત...

માળા જપતાં છોને જપી જતા,

પણ એમ કંઈ ના મળે અનોખીપ્રિત...

Gujarati Shayri by Kamlesh : 111161983
Kamlesh 8 year ago

આભાર અમિતાજી...

Kamlesh 8 year ago

ધન્યવાદ કેતનભાઇ

Kamlesh 8 year ago

હા હા હા... વર્ષાજી... આ બધાથી પરે છે એ.... એનાથી સંપર્ક કરવા માટે મારે સમાધિસ્ત થવું જ પર્યાપ્ત છે...

Kamlesh 8 year ago

આભાર શેફાલીજી...

Ketan 8 year ago

વાહહહ

______ 8 year ago

tari anokhi to mesage or telepathy thi j malse??

Shefali 8 year ago

વાહ... અનોખી પ્રીત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now