Gujarati Quote in Poem by ધબકાર...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

પરિશ્રમની પરાકાષ્ઠા...

ભલે હોય સુખની પળો જીવનમાં પણ...
નિયતિ આખરે એની થઈ હરખાય છે,
ક્યારેક બીજાને છેતરીને પણ...
પરિશ્રમ કરનારના મોઢે એ વખણાય છે..!!

ભલે લાગ્યો માત્ર નસીબનો ખેલ પણ...
નિયતિ એનું ધાર્યું કરવાજ જાય છે,
ક્યારેક અણધાર્યા ખેલ ખેલીને પણ...
પરિશ્રમની જ બનવા એ સર્જાય છે...!!

ભલે સફળતા ભ્રમિત કરે પણ...
નિયતિના રંગે જ એ રંગાતી જાય છે,
એટલેજ તો ભલ ભલા પણ...
પરિશ્રમની જ પરાકાષ્ઠા જોતા જાય છે..!!

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Poem by ધબકાર... : 111161747
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now