એક વાર અર્જુને કૃષ્ણ ને કહયું કે..
આ દિવાલ પર કંઈક એવું લખો કે
*સુખમાં ? વાંચુ તો દુખ ? થાય*
*અને*
*દુખમાં ? વાંચું તો સુખ ? થાય..*

કૃષ્ણ ભગવાન એ લખ્યું
*"આ સમય પણ જતો રહેશે "*

Gujarati Motivational by Gadhadara Jayou : 111161580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now