. *સ્નેહ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
નફરતના બીજ રૂપી દુનિયા,
સ્વાર્થ થકી સાથે રહે,
ભુલાઈ નહિ આ જનમ તારું મુખ,
*જેમાં મળેલો તારો સ્નેહ સાથે રહે*.
આગળ જવામાં પગ ખેચી પછાડે !
ઈજ્જત કાઢી મનથી હરાવે,
ભુલાઈ નહિ આ જનમ તારું નામ,
*જેમ મળેલો ભક્તિ સ્નેહ સાથે રહે*.
તારા થકી છે દુનિયાનો આરંભને અંત,
જેમાં સ્નેહ તારો હંમેશાં ટકતો રહે.
ભુલાઈ નહિ તારું સ્મરણ,
*જેમાં આશીર્વાદ રૂપી સ્નેહ જોવા મળે*.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD