#kavyotsav2
તોય તને જ પ્રેમ કરીશ....
જાણું છું કે નહીં મળે તારો સાથ ,
છતાં પણ તને પ્રેમ કરીશ...
જાણું છું પ્રેમ માં ખુશી નહીં માત્ર
ડૂબવા ના જ સાગર મળે છે...
તોય તને જ પ્રેમ કરીશ...
ખબર છે..
નથી રહી શકતી તારા વગર
છતાં રહેવું પડશે...
તો પણ પ્રેમ તને જ કરીશ...
જાણું છું આપણ ને એક
નહીં થવા દે આ જગત...
તોય તને જ પ્રેમ કરીશ....
- આશા (ઈચ્છા)