ઊંડો હોય કાદવ તોય, પગ જમાવી રાખો
હાથ ખાલી ભલે પણ, ઉપર ઉઠાવી રાખો
કોણ કહે છે કે, ચારણી મા પાણી રોકાતું નથી
બરફ બને ત્યાં સુધી, ધીરજ ધરી જાણો

❤️?બાળક

Gujarati Shayri by Baalak lakhani : 111161464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now