આંખો બંધ કરવાથી,
મુસીબત જતી નથી.
અને
મુસીબત આવ્યા વિના   
આંખ ઉઘડતી નથી......
મળીએ ત્યારે નહિ,
પણ જુદા પડીએ
ત્યારે ખબર પડે કે,
સબંધ કેટલો સાચો હતો... 

     ? *શુભ સવાર* ?

Gujarati Whatsapp-Status by Ketan : 111160956
Ketan 8 year ago

ગુડ નૂન ભાવુભાઈ

Ketan 8 year ago

થેંક્યું હો...?

Shefali 8 year ago

સાચું હો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now