પ્રેમ

પ્રેમ નગર થી...


સંવેદના ને....
જ્યારે ખીલે છે..આંખો...!!

ને લાગણી ને......
જ્યારે ફૂટે છે પાંખો...!!!

બસ એજ ઘડીએ..!!

પ્રેમ નગર નું....

નું ભૂત..
પ્રગટ થાય છે....!!

જે સૃષ્ટિ પરના સર્વ જીવોને..
જીવન માં એક વાર ભરખી જાય છે


હસમુખ મેવાડા

Gujarati Poem by Mewada Hasmukh : 111160762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now