સૂકી થાય લાગણી તો આંસુ માં પલાળજો
ધોળા પડે જો સંબંધ તો લોહી થી રંગાવજો

કિતાબ ના ભાર થી પાંખડીઓ ભલેને કરમાય
ગઝલ આ પ્રેમ છે એંધાણ ફુલોના મુકાવજો

ઈશ્વર મળે જો રૂબરૂ વરદાન એટલું માંગજો
પરસ્પર નો વિશ્વાસ ને સમજદારી માંગજો.
??❤?????????

Gujarati Good Night by Gadhadara Jayou : 111160511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now