સાચા નાગની "ફેણ" કરતા,
ખોટા માણસની "તરફેણ" વધારે
#ઝેરી હોય છે.....
વધારે ખોટાઅને વધારે મૂર્ખ વચ્ચે કોઈ ફરક નથી હોતો.....,
બન્ને કોઈનું કહ્યું માનતા નથી......

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111160207

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now