મારુ ખાસ

આજે દુનિયામાં કેટલું #ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
“આને તો મર્યા પછી પણ લીલા લહેર છે..”

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111160203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now