#કાવ્યોતસ્તવ 2
આધુનિક શિક્ષણ
ચાલ શિક્ષણ મા પરિવર્તન લાવીએ
ચોપડા નો ભાર ભલે નહોય,
જ્ઞાન નો આધાર હોય.
કાગળ ને પેન થી ભરેલું ભલે ન હોય,
અનુભવ થી ભરપૂર હોય.
ના કહેવા ની હિંમત પણ હોય,
અને
કરી બતાવાની તાકાત પણ હોય.
કલ્પના ની પાંખ હોય ને,
વાસ્તવિકતા આંખમા હોય.
સંસ્કારો ની છાયા હોય, ને
આધુનિકતા ની ગાથા.
ચાલ શિક્ષણ મા પરિવર્તનલાવીએ
?જય શ્રી કૃષ્ણ ?