? #ઝેર ?


એને કહ્યું બહુ કમાલ નુ લખો છો..
બહુ શિદ્દત થી પ્રેમ પિધો છે.. કે શુ..??
મે કહ્યુ ના રે ના..
બહુ આસાની થી #ઝેર પિધુ છે..

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111160189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now