ચાર રસ્તે ઉભા રહી
કયા રસ્તે જવું એ નિર્ણય લેવામાં
મન જયાંરે કોઇ એક રસ્તાની તરફેણમાં પોતાનાં ચાર-પાંચ વિચારો(કારણો) રજુ કરે
ત્યાંરે સમજવું કે કંઇક ગોલમાલ છે?
કારણકે સચોટ કારણ તો એક જ કાફી છે.....મનોમંથન.

Gujarati Thought by bharat maru : 111160039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now