તું રહી જને (૨)થોડીવાર સાથે,
તારા વીના અધુરો આજે,
ઓ સાથી ઓ સાથી ઓ સાથીયા,
આંખો જાણે મારી તને શોધે,
હરપલ તારી તસવીર જોવે,
હવે એકલા રહેતા ના ફાવે,
ઓ સાથી ઓ સાથી ઓ સાથીયા,
તુ રહી જને (૨)થોડીવાર સાથે,
તારા સાથની હસી જોઈએ,
મને ડગલે પગલે તુ જોઈએ,
કહુ છું તને તારો સાથ જોઈએ,
તુ દુર રહી,મને કેમ સતાવે,
ઓ સાથી ઓ સાથી ઓ સાથીયા,
તુ રહી જને (૨)થોડીવાર સાથે,