#Kavyotsav2
# કાવ્યોત્સવ ૨

#પ્રેમ

આંખોમાં ભિનાશ હતી આજે મારી
એક સ્વપ્નની હતી એમાં સવારી

શબ્દોની રમત હતી બહુ ન્યારી
લાગણીઓ નિતરતી રહી પ્યારી

મહેકયુ અંતર જ્યારે ખોલી બારી
પણ આ વાતો સ્વપ્નમાં જ લાગે સારી

ડો.સેજલ દેસાઈ

Gujarati Poem by Dr Sejal Desai : 111159708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now