#kavyostav -2
હું ત।ર। મ।ટે જરૂરી મ।ત્ર ત।રી જરૂરિયાત પર જ હતી પણ હું એ જાણી ને ખુશ છું કે હું જરૂરી તો હતી
હું ત।ર। મ।ટે પ્રિય બસ એક વિકલ્પ તરીકે જ હતી પણ હું એ જાણી ને ખુશ છું કે હું પ્રિય તો હતી
હું ત।ર। મ।ટે મહેફીલ ની રોનક લોકોની ગેરહાજરી પર હતી પણ હું એ જાણી ને ખુશ છું કે થોડાસમય ની રોનક તો હતી
હું ત।ર। મ।ટે સમજદાર મ।ત્ર ત।રી તકલીફોમં। જ હતી પણ હું એ જાણી ને ખુશ છું કે હું સમજદાર તો હતી
- કવિત। પટેલ