Gujarati Quote in Story by Dhruti Dave

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*" કલ્પના આધારિત જીવન "*

કેવિન કલ્પનાની દુનિયામાં જીવનાર વ્યક્તિ છે માટે એ પોતાના ઉપર પ્રયોગો કરતો રહે છે કે ભવિષ્યમાં જો નોકરી માં કોઈ ઉપરી અધિકારી એવો ખરાબ વ્યક્તિ આવી જાય તો તેની સાથે કેમ લડવું ઘરમાં ચોર ચોરી કરે તો માબાપે કેવી રીતે તેનો સામનો કરવો તે માટે એ લોકોને પોતાની ઉપર હુમલો કરાવડાવે છે અને ઘરમાં ચોરી કરાવડાવે છે. કેવિન પોતાના જ દોસ્ત ને પોતાની પત્ની પર ખરાબ નજરે જોવા કહે છે અને કેવિન ને જોવું હોય છે કે તેની પત્ની વળતો શું જવાબ આપે છે. કેવિને ધણા લોકો પાસેથી મદદ લીધી હોય છે. જેથી એ લોકોને કહે છે કે મદદના બદલામાં તમે મારી પાસે શું માંગી શકો એ કહો અને હું છટકવા માટે રસ્તા શોધી શકું કે નહીં એ જોવું છે. આવી કાલ્પનિક વાતો થી ભરેલ વિચાર ને કારણે કેવિન વિવિધ પ્રકારના પ્રયોગો પોતે કરે છે...ૐD

Gujarati Story by Dhruti Dave : 111159133
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now