Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ
. કાગળ*

*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

આજે ભગવાન તને કાગળમાં પ્રાથના લખું,

મૌનની બાજી સહન થાય,એવી કોઈ શક્તિ દે.
સત્યને નીચું ના જોવાય,એવી કોઈ આસ્થા દે.

દુઃખના ચહેરા પર લાવી શકું હસી,
એટલો તું મને વ્યક્તિત્વનો વિશ્વાસ દે.

કોઈ તારા માટે આંસુ પાડી રહ્યું,એને તુ રક્ષા દે,
*આજે ભગવાન તને કાગળમાં પ્રાથના લખું*.

શક્તિ સાથે આશીર્વાદ પણ તું દે,
*આજે ભગવાન તને કાગળમાં પ્રાથના લખું*.

કોઈ નીંદર નથી કરી શકતું,એની ચિંતા ટાળી દે,
*આજે ભગવાન તને કાગળમાં પ્રાથના લખું*.

કોઈ રસ્તાથી હારી રહ્યું,એનો તું સાથ દે,
અલ્પવિરામ આવે ત્યાં તું પૂર્ણવિરામ દે.

કરો જેની અઘરી પરિક્ષા,ક્યારેક સહારો પણ દે.
*આજે ભગવાન તને કાગળમાં પ્રાથના લખું*.
*આજે ભગવાન તને કાગળમાં પ્રાથના લખું*.

*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

ધવલ રાવલ
TRUST ON GOD
ચલાલા

Gujarati Poem by Writer Dhaval Raval : 111158914
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now