ચેતતા નર નારી સદા સુખી.

આવ્યો દોસ્ત બની.
લઈ ગયો જીવ દુશ્મન બની.
ન અફસોસ થયો દોસ્ત ને ગુમાવ્યો દોસ્ત.
બસ રડતા રહી ગયા માં બાપ જેણે ગુમાવ્યો અંશ.
ચેતો આજે અમ વિતી કાલ તમ વિતશે.
ચેતવું સૌ નર નાર દોસ્ત ના રુપમાં દુશ્મન ન હોય ક્યાં જેથી ચેતજો...ૐD

Gujarati Blog by Dhruti Dave : 111158884

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now