Gujarati Quote in Poem by Kanha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

#પ્રેમ

"ચાંદ"

ચાંદને કહી દીધું કે આજે આવતો નહીં,
પ્રણય નાં આ વાયરા નેં તું કંખોળતો નહી.

અમારાં મિલન ની રાત માં તું ભલે સામેલ રહેજે,
પણ પ્રણય ની નિશા માં તારું તેજ ઓગાળતો નહીં.

આથમવા નું તું કદાચ ભૂલી પણ જાય,
પણ, આ મિલન ને નિહાળવા બહું તડપતો નહીં.

ભવોભવ નાં ભલે અમેં પ્રણયવિહોણાં,
પ્રિયતમ ચકોર ની જેમ શરમ માં સળગતો નહીં.

ખીલેલો આ પ્રણયફાગ તારું જ અહેસાન છે,
તારાં આથમવાની છાપ એનાં પર છોડતો નહીં.

ચર્ચા માં ભલે તું હંમેશા રહેતો,
અમારાં વિરહની અફવાઓ ફેલાવતો નહીં.

ઉગ્યો છે તું ભલે તારી ઈચ્છા એ,
અમારાં ઇશારા વગર આથમતો નહીં.

મીસ. મીરાં

Gujarati Poem by Kanha : 111158879
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now