છે ખાલી કિતાબ આ જિંદગી ,ક્યાંક કોરા ન રહી જાય #કાગળ ,
પરિશ્રમ ની શાહી થી ભરીને , તું વધતો રેજે આગળ,
કિસ્મત તારા પગ ખેંચસે, પણ ફરતો નઈ તું પાછળ,
મંજિલ સુધી પહોંચી જઈશ , તું ના કરતો ઉતાવળ.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111158802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now