Gujarati Quote in Story by Dhruti Dave

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*" સગા દુશ્મન કે સમાજ દુશ્મન ! "*

કાવ્યા સાવ ભોળી અને કેવિન નું વ્યક્તિત્વ એકદમ મારધાડ વાળું કેવિન અને કાવ્ય એકબીજાને પ્યાર કરતા હોય છે કેવિન ભોળી ભાળી કાવ્ય ને સમાજ સામે લડવા માટે પ્રેક્ટીકલ જ્ઞાન આપે છે. કાવ્યનો પરિવાર પણ ખુબ જ ભોળો એ સમાજના કાવાદાવા ન જાણે માટે કેવિન એમને પણ આ સમાજના કાવાદાવા ની જાણ કરવા માટે થઇ અને પ્રેક્ટીકલ જ્ઞાન આપે છે કાવ્યા જે ડ્રોઈંગ ક્લાસમાં ડ્રોઈંગ શિખડાવવા જાય છે ત્યાં કેવિન દ્વારા ત્યાંના હેડને કાવ્યા સાથે અભદ્ર વર્તન કરવા કહે છે જેથી કાવ્યા એ ક્લાસ છોડી દે છે કાવ્યને કવિતા ગઝલ લખવાનો શોખ જેથી એક સંસ્થામાં જોડાય હોય છે ત્યાં પણ કેવિન એ સંસ્થાન વ્યક્તિ દ્વારા કાવ્ય સાથે અભદ્ર વર્તન કરવા કહે છે કાવ્ય ત્યાંથી પણ એ સંસ્થાને છોડી દે છે આવું કેવિન કાવ્યને સમાજ સામે લડવા માટે થઇ મજબુત કરવા આવું પ્રેક્ટીકલ જ્ઞાન આપે છે કેવિન આવું વારંવાર વારંવાર કરે રાખે છે કાવ્યા કેવિનને સમજાવે છે કે આપણે સારા હોઈએ તો આપણને સારા વ્યક્તિ મળે પણ કેવિન એ વાતમાં વિશ્વાસ કરતો જ નથી કાવ્યને ક્યારે પણ ખરાબ અનુભવ થયા નહોતા જેથી એ વારંવાર કહેતી કે આપણે સારા હોઈએ તો આપણને કોઈ નુકસાન ન પહોંચાડે પણ કેવિન ને આ વાત એક પણ રીતે સમજાતી નહોતી કેવિન વારંવાર આવું પેક્ટીકલ જ્ઞાન આપ્યા જ કરે છે કેવિન તેના પરિવારમાં પણ સમાજ સામે કેવી રીતે લડવું એ શીખવા માટે થઇ અને કોઈ વખત ઘરના કામવાળાને ટાર્ગેટ બનાવે તો કોઈ વખત કોઈ અડોસી પડોસી ને ટાર્ગેટ બનાવી કાવ્યાના પરિવારને સમજાવે. કાવ્યા વારંવાર કહે છતાં કેવિન ન માને છેવટે કંટાળી જઈ કાવ્યા કેવિન સાથે સંબંધ તોડી નાખે છે...ૐD

Gujarati Story by Dhruti Dave : 111158794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now