તને શોધુ છું
#KAVYOTSAV
જયારે એકલતાં મને સાંપડે છે,
ત્યારે સાથ તારો શોધું છું.
આસમાનમાં ટમટમતાં એ તારલાઓમાં
ચહેરો તારો શોધું છું
પક્ષીઓના કલરવમાં વાતો તારી શોધું છું.
મહેકતા એ ફુલોમાં આભાસ તમારો શોધુ છું
Dear GOD પૃથ્વી ના એ કણકણ માં તમને હું પામુ છું
-- Nidhi Adhyaru