English Quote in Poem by Shaimee oza Lafj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav -2

પુત્ર વધૂ

તારા પગલે ઘરે લક્ષ્મી ના આગમન થયાં,
વંશ માં વૃદ્ધિ કરી અમને તે રુણી બનાવ્યા.

પુત્ર થી પણ વધૂ કહેવાઇ,
ઘરની ચિંતા માં અમને મુક્તિ અપાઈ
તે અમને કેવા રુણી બનાવ્યા,
દાદા દાદી ની ઉપમા મળી,
અમને તે ધડપણ સફર કરાવી
દિકરા તારો ઉપકાર અમે શીદ ને ભુલીએ.

કળશને લાત મારી,ઘર માં ધાન્ય ના ઢગલાં થયાં,
તુજ આગમન થી ઘર માં લીલી વાડી થઈ.

તુજ પાયલ ના ખમકારે ઘર માં ઓજસ થયાં,
તારા મધુર કલરવે સુના સુના ઘર ને ભર્યું.

સદીઓના તપ અમને ફળ્યા,
દાન કરેલ દિકરી ની ગરજ સારી,
દિકરા તારો ઉપકાર અમે શીદ ને ભુલીએ.

અમને અમારા પુણ્ય ફળ્યા,વગર તપે,
ખુશીઓની વર્ષા થઇ અમારા આંગણે.....

અમારું હરતુ ફરતું દિલ,અમારો પ્રાણ તુ છે,
અમારી ઘડપણ ની  લાઠી છો તું સાક્ષાત અન્નપુર્ણા સમી પુત્ર વધૂ તને પ્રણામ,દિકરા તે તો અમને તુજ ના રુણી બનાવ્યા..


શૈમી ઓઝા "લબ્સ "

English Poem by Shaimee oza Lafj : 111158184
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now