English Quote in Poem by Harsh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વેલેન્ટાઇન ડે...



દિવસ આવ્યો છે આજે એવો,

કે કહી દઉં બધુ તમને વહેલો,

વર્ષોથી જોતો હતો રાહ એની,

આખરે આવ્યો એ દિવસ એવો.


ચાંદ સુરજ આવ્યા છે ઘરતી પર,

સાથે આવ્યા છે તારા તમને જોવા,

કહી દઉ તમને કે કેમ આવ્યા છે આજે ?

કારણ કે આવ્યો છે વેલેન્ટાઇન ડે એવો.


આ દિવસ છે આપનો, આ રાત છે આપની,

જીંદગીની એ પ્યારી વાત કહુ આપને,

ખુશ છુ આજે કારણ કે સાથ છે આપનો.


પ્રેમ કરુ છુ તમને એ તો હુ રોજ કહુ છુ,

પણ આ પ્રેમના કોઈ દિવસ ના હોય,

એના તો આખા જમાના હોય છે.

પણ આવ્યો છે વેલેન્ટઇન ડે એવો.


કે સાથ માંગુ છુ સાત જન્મોમાં આપનો.

સાથ તો મલશે જ તમારો,

પણ સાચુ કહુ તમને ?

પ્રેમ માંગુ છુ હર જન્મોમાં આપનો.

English Poem by Harsh Patel : 111158180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now