Gujarati Quote in Shayri by Pankaj Sosa

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ગંભીર મુદ્રા લઈ ગગન મને કેમ તાકી રહ્યો છે..
તારા ખરા પણ અત્યન્ત સ્વેત ચંદ્ર કેમ ચમકી રહ્યો છે..
હું મારી મનપસંદ અગાશી પર રોજ રખડુ જ છું..
આ અદ્રશ્ય ને વ્હેમિલો પવન કેમ સ્પર્શી રહ્યો છે..
જાણ્યું ત્યારે જાણવા મળ્યું..
ફક્ત આંખ, નાક, ને દેહ સાથે જ લાગણી નથી હોતી..
આ મૌન વાતાવરણ પણ મારી સાથે સબંધ બાંધી રહ્યો છે...
pan'kaj

Gujarati Shayri by Pankaj Sosa : 111157942
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now