હે દોસ્ત ,
તારી સાથે રમવું છે,ફરવું છે,રેહવું છે,
બસ તમારાથી એમ દૂર નથી થવું.
એક bike par બેસીને એમ દૂર સુધી ફરવું છે,
બસ તમારાથી એમ દૂર નથી થવું.
હું દૂર હોવ તો લાગે છે કઈક ખોટ છે ,
પેલું યાદ છે, પેલા પૂલકા પર બેસીને કલાકો સુધી
હદય ની વાતો કરતા તે યાદ આવે છે,
પેલા પંખીડા,
પેલું સ્મશાન ,પેલી મંદિરમાં માડીનો અવાજ હજી
કાનમાં ગૂંજે છે,
હે દોસ્ત એમ જુદા રેહવુ કઈક ખોટ છે,
સાથે રહીએ તો મઝા છે,પેલા પુલકાની પાડીએ
બેશી વાતો કરીએ ચાલ ને દોસ્ત...
dedicad my bestfriend's.
v.m.chaudhari