વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં,
તેનું ધ્યાન તો નવા #ફૂલ ખીલવવા માં જ હોય છે.
શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.
પણ શું મેળવો છો એમાં જ જીવન છે.

???

Gujarati Shayri by ANKIT THAKKAR : 111157310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now