"બુંદ"
"ગગનરૂપી ખોડામાંથી એક બુંદ જો પડી જીવનરૂપી ચાહ લઈ વિચારોમાં પડી."
શું હશે મારું ભાગ્ય હું બચીશ ? કે ઘુપ મા બળીશ.
"પડીશ અંગારો પર કે બનીશ કમળનું ઘરેણું"
"ત્યા આવી સોનેરી હવા પર્ણ ના માર્ગ થઈ જિલાઈ એક પ્રેરણારૂપી હાથમાં"
"ઉદ્ભવ થયો એક પ્રેરણારૂપ જીવનનો આત્મારૂપી વિચારોથી"
"બન્યો એક માનવ વિચારક એક બુંદની પ્રેરણા થકી"
"ગગનરૂપી ખોડામાંથી એક બુંદ જો પડી જીવનરૂપી ચાહ લઈ વિચારોમાં પડી."
#KAVYOTSAV -2 #MatruBharti
:ગીરીમાલ સિંહ ચાવડા "ગીરી"