છે અચ્છાઈ નો એક અલગ પ્રભાવ,
તું એનાથી પ્રભાવિત થઈને તો જો.

થાય છે અહીં દરેક વસ્તુ નો ગુણાકાર,
તું પ્રેમ નો એક દાખલો માંડી તો જો.

થઈ જશે બધુજ બરાબર,
તું એક વાર "નવી શરૂઆત" કરી તો જો.

Gujarati Story by Kirangi Desai : 111157004

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now