અનન્ય ભાવથી જોયાં કરું છું હું તમને
બહુ લગાવથી જોયાં કરું છું હું તમને

નજર તમારી પડે કઇ ઘડીએ મારા પર
ઘણાં તનાવથી જોયાં કરું છું હું તમને

નજરની ઠેસ જરા લાગી જાય નહીં એવા
નર્યાં બચાવથી જોયાં કરું છું હું તમને

Gujarati Funny by Pravin.. : 111156930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now